તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:નસવાડી ગ્રામ પંચાયતના કર્મચારીઓને કપડાની જોડ, સાડીનું વોર્ડ સદસ્ય દ્વારા વિતરણ કરાયું

નસવાડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સફાઈ કામદારો, પ્લામ્બર, ડ્રાઈવર, કલાર્ક, કમ્પ્યૂટર ઓપરેટર, મહિલા સફાઈ કામદાર બધાને ધન તેરસ અને દિવાળી, નવા વર્ષને લઈ શુભેચ્છાના ભાગરૂપે પુરુષ કર્મચારીઓને કપડાની જોડ અને મહિલાઓને સાડીનું વિતરણ વોર્ડ સદસ્ય સેહજાદ મેમણના હસ્ત કરાયું હતું. સાથે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને વોર્ડ સદસ્ય હાજર રહ્યા હતા. 40 જેટલા નાના મોટા તમામ કર્મચારીઓને કપડા મળતા ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો