તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:નસવાડી ઝોન નંબર 11ના બરોડા ડેરીના ઉમેદવારની બિન હરીફ વરણી થઈ

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાથી લઈ અનેક દૂધ મંડળીઓ પ્રગતિશીલ બનાવવામાં સિંહ ફાળો રહ્યો હોય તો તે છે બરોડા ડેરીના ઉપપ્રમુખ જી. બી. સોલંકી. સતત ચોથીવાર બરોડા ડેરીમાં ઉમેદવારી કરી હતી. જેમાં નસવાડી ઝોન નં.11મા આવતા 4 તાલુકા વતી તેમની ઉમેદવારી હતી. બોડેલી, સંખેડા, નસવાડી અને તિલકવાડા આમ આ તાલુકાની દૂધ મંડળીના પ્રમુખ, મંત્રીઓથી લઈ સભાસદોને મદદરૂપ બનનાર જી. બી. સોલંકી દ્વારા બરોડા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરાઈ હતી. જેમાં તેઓની બિન હરીફ વરણી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો