તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફવા:નસવાડી ગુજકો માસોલના ડેપો પર ખાતર આવ્યાની અફવાથી ખેડૂતો સહિત મહિલાઓની ભાગદોડ

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી માર્કેટમાં ગુજકો માસોલના ડેપો પર ખાતર આવ્યું ના હોવા છતાંય મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવાં આવ્યાં હતા. કલાકો સુધી બેસી રહ્યાં બાદ એક ટ્રક અન્ય ખાતરની માર્કેટના બીજા ડેપો પર આવી હોવાની અફવા કોઈએ ફેલાવતાં 200થી વધુ ખેડૂતો, મહિલાઓએ લાઈનોમાં ઉભા રહેવા ભાગદોડ મચાવી હતી. જેમાં વૃદ્ધ ખેડૂતો, મહિલાઓએ પણ જીવનું જોખમ ખેડી દોટ લગાવી હતી. ઉલ્લેખનીય છે કે નસવાડી તાલુકામાં લાખો બેગ ખાતર અપાયું છે છતાંય હજુ પણ ખાતરની તંગી વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...