ગુરુપૂર્ણિમા:નસવાડી બાપા સિતારામ મંદિરે ગુરુપૂર્ણિમાને લઈ નવીન ધ્વજારોહણ કરવામાં આવ્યું

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાપા સિતારામ મંદિરે ગુરુપૂર્ણિમા હોય કરનાળી કુબેર ભંડારી મંદિરના રજની મહારાજ નસવાડી આવ્યા હતા તેમના ભક્તોએ દર્શન કર્યા હતા. સાથે દર વર્ષની જેમ નસવાડીના રાકેશભાઈ ભટ્ટ દ્વારા મંદિરને ધ્વજા અપાઈ છે. જે ધ્વજા મંદિરની ટોચ પર ફરકાવાઈ હતી સાથે બાપા સિતારામ ટ્રસ્ટના સભ્યો અને ભક્તો હાજર રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...