તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગોયાવાટમાં નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ, સદસ્યોનું સ્વાગત કરાયું

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડીના ગોયાવાટ ગામે નવીન બનેલ પ્રમુખ અને ચૂંટાયેલ સભ્યોનું સ્વાગત કરાયું હતું. - Divya Bhaskar
નસવાડીના ગોયાવાટ ગામે નવીન બનેલ પ્રમુખ અને ચૂંટાયેલ સભ્યોનું સ્વાગત કરાયું હતું.
 • વિકાસના જરૂરી કામ હાથ પર લઈશું , નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ

નસવાડી તાલુકાના 212 ગામ હોય ત્યારે નસવાડી તાલુકા પંચાયતમા હાલમા નવીન બનેલ પ્રમુખ રાજુભાઈ રાઠવા અને સાથે તાલુકામાં ચૂંટાયેલ સભ્યોનું હવે ગામડામા ઠેર ઠેર સ્વાગત કરાઈ રહ્યું છે. જેને લઈ નસવાડીના ગોયાવાટ ગામે તાલુકા પંચાયત પ્રમુખ, અને તાલુકાના કારોબારી ચેરમેન અને અન્ય સદસ્યોનું સ્વાગત ગોયાવાટ સરપંચ, ગ્રામજનો અને ભાજપ કાર્યકરોએ કર્યું હતું. સાથે જરૂરી વિકાસના કામ સૌથી પહેલા હાથ પર લઈશુંનું પ્રમુખ દવારા જણાવ્યું છે.

26 માર્ચ, શુક્રવારના રોજ પ્રથમ સામાન્ય સભા મળશે. જેમાં કારોબારી અને ન્યાય સમિતિની રચના કરવા માટે નસવાડી તાલુકા પંચાયત દ્વારા બેઠકનું આયોજન કરાયું છે. સાથે બજેટની પણ આજે બેઠકમાં ચર્ચા કરી બજેટ મંજૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકને લઈ નસવાડી તાલુકા પંચાયતના સદસ્યોને જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો