તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:નસવાડી તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખનું સ્વાગત ભીલ ઢોલથી કરવામાં આવ્યું

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખની વરણી થતા નસવાડી તાલુકા ભાજપ દ્વારા સ્વાગત કરાયું હતું. નસવાડી એકલવ્ય એકેડમીના મેદાન પર જિલ્લા ભાજપ પ્રમુખ રશમી વસાવા આવ્યા હતા. જેનું સ્વાગત નસવાડી તાલુકાથી લઈ છોટાઉદેપુર જિલ્લાની ઓળખ સમાન ભીલ ઢોલના આવાજથી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં નસવાડી તાલુકા ભાજપથી લઈ છોટાઉદેપુર જિલ્લા સાંસદ અને જિલ્લાના હોદેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો