તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:નસવાડી ABVP પરિષદ કી પાઠશાળા કાર્યક્રમની શરૂઆત કરી બાળકોને શિક્ષણ આપવામાં આવશે

નસવાડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી નગર દ્વારા તારીખ 6 ડિસેમ્બરને લઈ બાબા સાહેબ આંબેડકર જયંતીનો દિવસ હોય સામાજિક સમરસતા દિવસ નિમિતે સેવા વસ્તીનાં બાળકો સાથે મળીને બાબાસાહેબ આંબેજડકરને શ્રદ્ધાંજલિ આપી અને પરિષદકી પાઠશાળાના સૂત્ર હેઠળ કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં ABVPના કાર્યકર યુવાનો જે હેઠળ દર રવિવારે વિદ્યાર્થી પરિષદનાં કાર્યકર્તાઓ નાના બાળકોને સેવા વસ્તીમાં નાના બાળકોને શિક્ષણ આપવા જશે. }ઇરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો