તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપાસની આવક:નસવાડીમાં 126 કપાસના વાહનો ખરીદ કરી અન્ય 90ને બુધવારના ટોકન અપાયા

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડી સીસીઆઈ કેન્દ્ર પર ખરીદી શરૂ થઈ હોય જેને લઈ આમ તો મોટી સંખ્યામાં ખેડૂતો કપસ લઈ આવ્યા હતા. જેમાં ટોકન પદ્ધતિથી 126 વાહનો ખરીદ કરાયા હતા જ્યારે બીજા 90 વાહનો ને બુધવારે સીસીઆઈ ખરીદ કરશે કહીને ટોકન આપ્યા હતા. સીસીઆઈ અધિકારી એસ એસ સોનીના જણાવ્યા મુજબ અમારી એક લિમિટ છે છતાંય અમે ખેડૂતોને પાછા નથી મોકલતા બીજા દીવસે ખરીદ કરીશું અને એવું હશે તો કલેડીયા સીસીઆઈમાં લઈ જઈ ત્યાં ખેડૂતોનો કપાસ ખરીદ કરીશું. એકંદરે આવક વધુ હોય જેને લઈ સીસીઆઈ દ્વારા સાંજ પડતા ખરીદી બંધ કરી ખેડૂતોને ટોકન આપી વાહનો લાઈનોમાં લગાવ્યા હતા. વધુ આવકને લઈ ખેડૂતોને વધુ એક દિવસ કપાસ વેચવા રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો