તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીની ઉજવણી:સમગ્ર નસવાડી તાલુકામાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ

નસવાડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નસવાડી તાલુકામાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. નસવાડીમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડ્યા હતા. બાળકો તેમના માતાપિતા સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીને લઈ ગ્રામજનોએ એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. નસવાડી ટાઉન કોમી એકતાનું પ્રતિક છે. બધા જ તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે.

દર વર્ષે દિવાળીના બીજા દિવસે નૂતનવર્ષ હોય છે. પરંતુ આ વર્ષે દિવાળીના એક દિવસ બાદ બેસતું વર્ષ હોય ગ્રામજનો બેસતા વર્ષની ઉજવણીની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. નસવાડીમાં દરેક તહેવાર ભાઈચારાથી ઉજવાય છે. દિવાળીનો તહેવાર પણ ભાઈચારા સાથે ધામધૂમથી ઉજવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો