તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:ગઢબોરીયાદ ગામે સેવા સપ્તાહને લઇ ભાજપ દ્વારા રક્તદાન શિબિર

નસવાડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકા ભારતીય જનતા પાર્ટી - યુવા મોરચા દ્વારા આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 70માં જન્મ દિવસના તા.14થી 20 સુધીના “સેવા સપ્તાહ” કાર્યક્રમ અંતર્ગત ગઢબોરીયાદ ગામે રક્ત દાન શિબિર નું આયોજન કર્યું હતું. જેમાં 70થી વધુ બોટલ રક્તદાન લોકોએ કર્યું હતું. આ કેમ્પમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી મુલાકત કરી હતી સાથે ભાજપ પ્રમુખ ડી એફ પરમાર અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર બ્લડ કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...