તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:લવ જેહાદનો કડક કાયદો બનાવવા આવેદન અપાયું

નસવાડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિન્દુ યુવા વાહીની દ્વારા છોટાઉદેપુર કલેકટરને આવેદન

છોટાઉદેપુર જિલ્લા હિન્દુ યુવા વાહિનીના યુવાનો કામગીરી કરી રહ્યા છે. જેમાં હાલમા લવ જેહાદના મુદ્દાને લઈ ઉત્તરપ્રદેશમા 24 ઓક્ટોમ્બરે કેબિનેટમા લવ જેહાદ પર અધ્યાદેશને રાજ્યપાલની પાસે પ્રરિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. જેમા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે બાબતને લઈ રાજ્યમા અને દેશમા અનેક ઘટના લવ જેહાદની પ્રવુતિને લઈ બનતી હોય છે. જેમાં હિન્દુ ધર્મની છોકરીઓ સાથે વીધર્મી યુવકો દ્વારા નામ બદલી તેમજ બળ જબરીપૂર્વક ધર્મ પરિવર્તિન કરાવી અત્યાચાર ગુજરાતો હોય છે. જેને લઈ હાલમા જે રીતે લવ જેહાદના કડક કાયદા બનાવમાં આવ્યો છે. જેનો અમલ ગુજરાત સરકાર પણ કરે અને અમલમા લાવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ જીતુભાઇ પટેલ દ્વારા છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો