તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:નસવાડી તાલુકામાં કોરોના ગાઈડ લાઈનનો અમલ કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ

નસવાડી9 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસથી બચવાનો એકજ ઈલાજ છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર. હાલ કોરોનાં વાયરસની મહામારીની લહેર ચાલી રહી છે. પરંતુ જે રીતે લોકડાઉનમા લોકો વેપાર, ધધા વગરના થઈ ગયા હતા. ત્યારે હવે ફરી પોલીસ કડક વલણ અપનાવે તે પહેલા ગ્રામજનો અને તાલુકાની જનતાને સતત સાવચેત કરી રહી છે. કારણ કે હાલ વેપારની સિઝન છે અને લગ્નો પણ ચાલી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસની ગાઈડ લાઈનનો અમલ નહીં કરાય તો ફરી કોરોનાના કેસ આપણે જાતે જ બેજવાબદારી રાખીશું તો વધવાના છે.

ત્યારે નસવાડી પોલીસ દ્વારા ટાઉનમા ગ્રામજનો અને તાલુકાની જાહેર જનતાને માઈકમા સૂચનો કર્યા છે. સાથે જાતે સમજાવ્યા છે. નસવાડી ટાઉનમાં વેપારીઓ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથીનું ધ્યાન પર લેવાયું છે. ત્યારે જાતે ગ્રામજનો, વેપારીઓ બહારથી આવતા લોકોને કોરોના વાયરસની ગાઈડ લાઈનનો અમલ કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો