તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વઘાચ બેઠકના જિલ્લા સદસ્ય દ્વારા ગ્રાન્ટમાંથી 6 ટેન્કરો અપાયા, દેડકીઆમલી, રાજપુરા, ધોળી કોતરડી વગેરેમાં અપાયા

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં નસવાડી તાલુકાની વઘાચ બેઠકના સદસ્ય રણછોડ ગોકળભાઈ ભીલ દ્વારા તેમણે વિકાસને લક્ષિ ફળવામાં આવતી ગ્રાન્ટના 6 લાખ રૂપિયાના પીવાના પાણીની સુવિધા માટેના ટેન્કર 5 ગામમા ફાળવ્યા છે. લોકહિતાર્થ માટે આ ગ્રાન્ટ વાપરવાની હોય અને તેમના મત વિસ્તારમા આવતા ગામડામાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા હોતી. તો જરૂર સમયે પાણીનું ટેન્કર ઉપયોગી બને તે હેતુથી તેમના મત વિસ્તારના દેડકીઆમલી, રાજપુરા, ધોળી કોતરડી, સોઢલીયા, હમીરપુરા આમ 5 ગામોમા નવીન ટેન્કર અપાયા છે. જેને લઈ ગ્રામજનોએ જિલ્લા સંદસ્યોનો આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો