તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:નસવાડીમાં તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીને અનુલક્ષી 471 પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ

નસવાડી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડીમા પોલીગ સ્ટાફની તાલીમમા ડે ડીડીઓ, મામલતદાર દ્વારા સૂચનો કરાયા હતા. - Divya Bhaskar
નસવાડીમા પોલીગ સ્ટાફની તાલીમમા ડે ડીડીઓ, મામલતદાર દ્વારા સૂચનો કરાયા હતા.
 • ડે ડીડીઓ અને નસવાડીના મામલતદાર દ્વારા જરૂરી સૂચનો કરાયા

નસવાડી તાલુકામાં ચૂંટણીને લઈ મતદાન મથકોનો સ્ટાફ એકત્રીત કર્યા બાદ તેમને ચૂંટણીને લઈ ઓર્ડર પણ કરી દેવાયા છે. ત્યારે સૌથી અગત્યની બાબત હોય છે મતદાન મથકો પર મતદાનના દીવસે શુ દેખરેખ રાખવી અને કોની કઈ જવાબદારી હોય છે. જેના ભાગરૂપે પહેલા પ્રીસાઈડીંગ અને આસિસ્ટન્ટ પ્રીસાઈડીંગની તાલીમ યોજાઈ હતી. ત્યારબાદ નસવાડી કોલેજમા 471 પોલીંગ સ્ટાફની તાલીમ યોજાઈ હતી. જેમાં નસવાડી તાલુકાના મતદાન મથકો પર જે સ્ટાફ ફરજ બજાવશે તેઓએ મતદાનને લઈ શુ ધ્યાન રાખવાનું છે. તે બાબતની સમજ આપવામાં આવી હતી.

સાથે સાથે ઈવીએમ મશીન પર જ્યારે મતદાર મત આપે પછી કઈ બાબત ધ્યાન રાખવી અને કોણે કઈ કામગીરી કરતી તે બાબતે સજાગ રહેવા સમજ અપાઈ હતી. તાલીમમા ડે ડીડીઓ અને મામલતદાર પણ પોહચ્યાં હતા. અને જરૂરી પ્રશ્નો પણ કર્યા હતા. સાથે ચૂંટણી શુ છે અને જે ચૂંટણી લક્ષિ જવાબદારી બાબતે ખાસ ધ્યાન આપવા સૂચનો કર્યા હતા. એકંદરે તાલીમને લઈ બધા પોલીંગ સ્ટાફ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો