તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠક માટે 11 ફોર્મ ભરાયા

નસવાડી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચૂંટણીને લઈ ઉમેદવારો ફોર્મ લેવા અને ભરવા ઉમટ્યાં. - Divya Bhaskar
ચૂંટણીને લઈ ઉમેદવારો ફોર્મ લેવા અને ભરવા ઉમટ્યાં.
 • જિલ્લા પંચાયત બેઠક માટે એકપણ ફોર્મ ન ભરાયું
 • તાલુકા-જિલ્લા પંચાયત બેઠકના કુલ 56 ફોર્મનો ઉપાડ

નસવાડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારો ફોર્મ લેવા અને ભરવા ઉમટી રહ્યા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 35 ફોર્મનો ઉપાડ થયો. જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કુલ 21 ફોર્મનો ઉપાડ થયાે છે. ફક્ત તાલુકા પંચાયતની બેઠકોને લઈ 11 ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લા પંચાયતની બેઠક માટે એકપણ ફોર્મ ભરાયું નથી. દિવસો ઓછા થતા જાય છે તેમ તેમ હવે ઉમેદવારો ફોર્મ જમા કરાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે રાજકીય માહોલ ગરમાયો છે અને ઉમેદવારો સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો