તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કવાંટ પોલીસ મથકના બે ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

કવાંટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાતમી આધારે પોલીસે આરોપીને ઝડપ્યો

છોટાઉદેપુર ડિવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવી જે અનુસંધાને કવાંટ પોલીસ મથકના પોલીસ અધિક્ષક પ્રણવ કટારીયા દ્વારા બાતમીના આધારે 66/2018 પ્રોહીબીસન એકટ 65 (ઇ) તથા 115/2019 પ્રોહીબીસન એકટ 65 (ઇ) કલમ આમ બે ગુનામાં નાસતોફરતો આરોપી રુમજીભાઈ અમરસિંહભાઈ નાયકા ઉ.વ. 36 રહે. ગેલેસર-2 નાને બાતમીના આધારે સદર ઈસમની ગેલેસર-2ની તપાસ કરતા આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આમ બે વર્ષથી પોતાની ધરપકડ ટાળી નાસતો ફરતો હોય આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો