તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:કવાંટમા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 64મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

કવાંટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની 64માં નિર્વાણ દિવસે કવાંટ નસવાડી ચોકડી પર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો. બાબાસાહેબ આંબેકડર ઓપન યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેમ્બર સહિત જિલ્લા યુવા મોરચા પ્રમુખ, તાલુકા યુવા મોરચા પ્રમુખ, અનુસૂચિત જાતિ અને જનજાતિના આગેવાનો, બક્ષીપંચના આગેવાનો, સામાજિક કાર્યકર ઉપસ્થિત રહી પ્રતિમાને ફુલહાર ચઢાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો