તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:કવાંટ પંચાયત દ્વારા કોરોનાના નિયમો પાળવા નગરમાં ગાડી ફેરવી જાહેરાત કરવામાં આવી

કવાંટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કવાંટ ગ્રામ પંચાયત દ્વારા કવાંટમાં ખરીદી કરવા આવતા લોકોને હાલમાં કોવિડ-19 ની ગાઈડ લાઈનનો અમલ ચાલુ હોય તો ગ્રામજનો ચુસ્તપણે ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તે અંગેની સૂચના કવાંટ પંચાયત દ્વારા કવાંટમાં રીક્ષા ફેરવી લાઉડ સ્પીકર દ્વારા તેની જાણ કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલી કોવિડ-19નું ગાઈડલાઈનનું પાલન કરાવવા તેમજ તમામ લોકોએ ફરજીયાત માસ્ક પહેરવા , સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો તેમજ કવાંટના દરેક દુકાનદારોએ વધુ ભીડ એકઠી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે તથા આવનાર દિવાળીના પર્વ નિમિત્તે સૌ સાવચેત રહો, સુરક્ષિત રહો તેમજ દિવાળી સાથે નવ વર્ષ શુભદાયી રહે તેવી શુભકામનાઓ ગ્રામ પંચાયત દ્વારા જનતાને પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો