તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગતરોજ સાંજના 7-00 કલાકે કવાંટ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠવાના ફાર્મ હાઉસ ખાતે નવ નિયુક્ત રશ્મિકાંત વસાવાનું રામ ઢોલ, પીહાના સુર અને પારંપરિક આદિવાસી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવા, તાલુકા પ્રમુખ વિજયભાઈ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંગ ભાઈ રાઠવા, તથા જિલ્લાના,તાલુકાના હોદ્દેદારો, સરપંચો મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. }યશવંત ચૌહાણ
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.