તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લુણાની સીમમાંથી બાઈક પર લઈ જવાતો દારૂ ઝડપાયો

કવાંટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાનવડ પોલીસ સબ ઇન્સપેક્ટર એચ. પી. ગામીત તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન લુણી ગામની સીમમાંથી બાઈક ઉપર ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં રોયલ બાર વ્હિસ્કી 750 મિલી બોટલ નંગ 84 કિંમત રૂ.39,900 અને મોટર સાયકલની કિંમત રૂા. 30,000 આમ કુલ મળી રૂા. 69,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો