તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:બોડેલીમાં વરસાદની એન્ટ્રી થતાં ખેતીને જીવતદાન મળ્યું

બોડેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ વિના ખેડૂતોનો પાક બગડવાની સ્થિતિમાં હતો

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં છેવટે વરસાદનું આગમન થતા ધરતી પુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. શ્રાવણ મહિનો અડધો પૂરો થયો ત્યારે બોડેલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બોડેલી અને આજુબાજુના વિસ્તારોમાં રાતે ધોધમાર વરસાદ પડયો હતો. જેથી ખેતીને જીવતદાન મળ્યું છે. દિવસે પણ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું.

અન્ય સમાચારો પણ છે...