તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપડાપૂજન:બોડેલીમાં શારદાપૂજનની પરંપરા જાળવતા વેપારીઓ

બોડેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ટ્રાન્જેક્શન ભલે ખૂબ વધ્યું હોય પણ બોડેલીના વેપારીઓ રોજ બરોજ નો હિસાબ રોજમેળ માં કરતા હોય અને વર્ષ નો નફા નુકશાન નો પણ અલાયદો ચોપડો રાખતા હોય છે ભલે ને પછી જીએસટી અને ટેક્સ માટે સી એ બધું ઓનલાઈન કામ કરી આપતો હોય. બોડેલીના વેપારીઓ દિવાળી ની રાતે મુહૂર્ત માં વેપારી ગ્રૂપ, મિત્ર ગ્રૂપ માં ચોપડા પૂજન વિધિસર કરાવી પોતાના નવા ધંધાકીય વર્ષ ની શુભ શરૂઆત નૂતન વર્ષ થી કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો