તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બોડેલી ઓરસંગ બ્રિજની તૂટેલી રેલિંગ ચાલકો માટે જોખમરૂપ

બોડેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓરસંગ બ્રિજની દિવાલ તુટતાં વાહન ચાલકોમાં ભય. - Divya Bhaskar
ઓરસંગ બ્રિજની દિવાલ તુટતાં વાહન ચાલકોમાં ભય.
  • ઓરસંગ બ્રિજની દીવાલ રિપેરિંંગ કરી બનાવાય તેવી લોકમાંગ

બોડેલીની નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરનાં પુલની દીવાલ અકસ્માતમાં તૂટી જવા પામી છે છતાં હજી તેનું રીપેરીંગ થયું નથી.બોડેલી રાજપીપળા રોડ પર બોડેલીના ઓરસંગ બ્રિજની દિવાલ તુટતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાંચેક દિવસ પહેલા એક હાઇવા ટ્રક ઓરસંગ નદીના બ્રિજની દીવાલમાં અથડાઈ હતી ત્યારે હાઇવા ટ્રકનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...