તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીની ઉજવણી:કોરોના મહામારીને કોરાણે મૂકી બોડેલીવાસીઓએ દિવાળી ઉજવી

બોડેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોડેલીમાં કોરોનાને લીધે વેપાર ધંધા પર વિપરીત અસર થઈ હતી. પણ દિવાળીનાં તહેવારે વેપારીઓ સાથે લોકોમાં નવ સંચાર પુરવાનું કામ કર્યું છે.લોક ડાઉન વખતથી તમામ વેપાર ધંધા ઠપ્પ થયા હતા. નવરાત્રી પણ ફિક્કી ગઈ હતી. હવે વેપારીઓને દિવાળી પણ એક માત્ર આશા હતી. ત્યારે લોકો એ કોરોનાને કોરાણે મૂકી મને મન મૂકીને ખરીદી માટે બોડેલીના બજારમાં ઉમટી પડતા વેપારીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા.

દિવાળીમાં ધારવા કરતા સારો વેપાર થયો હોવાનું સંતોષ વ્યક્ત કરતા હતા. હવે લગ્ન સરાની સિઝન પણ સારી જાય તેવી નવા વર્ષે વેપારીઓ આશા રાખી રહ્યા છે. નવું વર્ષ લોકોમાં સુખાકારી લાવે, આરોગ્ય જળવાય તેવી બોડેલીના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો