તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસંદગી:બોડેલીની ખત્રી વિદ્યાલયની શોર્ટ ફિલ્મ માટે રાજ્ય કક્ષાએ પસંદગી

બોડેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાનોમાં વાંચન અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો હેતુ

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સ્ટેટ નોડલ યુનિટ ગાંધીનગરની કચેરી દ્વારા પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડીએમએફ છોટાઉદેપુરમાં વર્ષ 2019-20 અને વર્ષ 2020-21 દરમિયાન ફાળવેલ ગ્રાન્ટમાંથી ખત્રી વિદ્યાલય ઉ.મા.શાળા બોડેલી મુકામે ગણિત વિજ્ઞાન એક્ટિવિટી રૂમ અને ઈન્ટિ. રીડિંગ એન્ડ લર્નિંગ સેન્ટર આપેલ છે .જેના ભાગરૂપે બુધવારે ગાંધીનગર કચેરી દ્વારા નિમાયેલી ટીમ સ્વાંગ કમ્યુનિકેશન એજન્સી દ્વારા શોર્ટ ફિલ્મ બનાવાઇ હતી.

જેમાં જિલ્લા વહિવટી તંત્રની ટીમમાં કુશલ પટેલ અને મોઈન બલોચના માર્ગદર્શન હેઠળ આ ફિલ્મ બનાવાઇ હતી. વહીવટી તંત્રની આ પ્રોજેક્ટ દ્વારા શાળાના તથા બોડેલીના યુવાનોમાં વાંચન અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે શાળા તરફથી પ્રયત્નો કરાય છે. યુવાનો અને વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ જાગે અને ભવિષ્યમાં જિલ્લામાંથી જ આઇએએસ, આઇપીએસ અધિકારીઓ મળે તેવા પ્રયત્નો પણ શાળા કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો