તંત્ર:ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું જબુગામ ખાતે સ્વાગત કરાયું

જબુગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જબુગામ ખાતે ગુજરાત વિધાનસભામાં સૌથી શ્રેષ્ઠ ધારાસભ્યનો એવૉર્ડ મળવા બદલ પૂવૅ વિપક્ષ નેતા, પુવૅ આદિજાતિ મંત્રી એવા છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનુ શનિવારે જબુગામ ખાતે જબુગામના સરપંચ દિલીપભાઈ રાઠવા, જબુગામ બેઠકના તાલુકા પંચાયતના સદસ્ય અમીત રાઠવા, કોગ્રેસના અગ્રણી અમજદખાન પઠાણ, રાજેન્દ્ર બાદશાહ, શૈલેષ બક્ષી દ્રારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...