તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:બોડેલીમાં કોરોનાને રોકવા 76 સ્થળે કોવિડ સેન્ટર શરૂ

બોડેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડેલીના પાટિયા ગામે કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું. - Divya Bhaskar
બોડેલીના પાટિયા ગામે કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું.
  • કોરોના દર્દીઓની સારવાર કરવા ગ્રામ્યમાં કોવિડ સેન્ટર ખૂલ્યાં
  • ઢોકલિયા, અલીપુરા અને ચાચકમાં કોવિડ સેન્ટર ખૂલશે

બોડેલી તાલુકામાં 80 પૈકી 76 ગ્રામ પંચાયતોની શાળાઓ સહિતના સ્થળો પર દસ બેડનું કોવિડ સેન્ટર તંત્રની દેખરેખ હેઠળ શરૂ કરાયા છે. જ્યારે બોડેલી, ઢોકલિયા, અલીપુરા અને ચાચક ગામે મોટાપાયે કોવિડ સેન્ટર શરૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.

કોરોના સંક્રમણ વધુ ન ફેલાય અને કોરોનાના દર્દીઓની અલગથી સારવાર થાય તે માટે ગ્રામ્ય લેવલે બોડેલીના પાટિયાં ગામે કારોબારી અધ્યક્ષ હિતેશ કોલી, સરપંચ અશોકભાઈની ઉપસ્થિતિમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું અને કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો