તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:બોડેલીના અલીપુરાની ફતેનગર સોસાયટી પાયાની સુવિધાથી વંચિત

બોડેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરેક ચૂંટણીઓમાં ખાતરી આપ્યા પછી કામ ન થતાં રહીશોમાં ભારે રોષ

બોડેલીના અલીપુરા વિસ્તારના ફતે નગર સોસાયટીમાં પાયાની સુવિધાના અભાવથી ત્યાંના રહીશો રોષે ભરાયા છે. કેમકે દરેક ચૂંટણીઓમાં ખાતરી આપ્યા પછી પણ કામ થતું નથી.અલીપુરા વિસ્તારના ફતેનગર ગંદકી, રસ્તો અને ગટર જેવી સુવિધા માટે ત્યાંના રહીશો દ્વારા વારંવાર સરપંચ તથા તલાટીને રજૂઆત કરી છે. પણ તેમનો વર્ષો જૂના પ્રશ્નનો નિકાલ ન થતાં ત્યાંના રહિશો નારાજ છે.

ત્યાં રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વોટ લેવા આવે છે ત્યારે અમે ખોબે ખોબે મત આપ્યા છે અને પછી અમારા વિસ્તારના કામોમાં અમે રજૂઆત કરીને થાકી ગયા છે. પણ અમારા વિસ્તારના કામ હજુ થયા નથી. ચૂંટણી બહિષ્કાર પણ કર્યો હતો. ત્યારે સમજાવટથી વોટિંગ કર્યું હતું. ભૂંડનો ત્રાસ, પાણીની સુવિધાથી વંચિત સોસાયટીના રહીશોમા ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો