તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બોડેલી બાયપાસ રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજ માટેનું કામ શરૂ

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓવર બ્રિજ માટેની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખૂશી વ્યાપી. - Divya Bhaskar
ઓવર બ્રિજ માટેની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખૂશી વ્યાપી.
  • 2 વર્ષની જાહેરાત પછી પ્રથમ વખત અધિકારીઓ દેખાયા
  • ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં સર્વે સહિતની કામગીરી કરાઇ

બોડેલીના બાયપાસ રોડ પર રેલવે ક્રોસિંગ પાસે બે વર્ષથી જાહેરાત કરેલો ઓવરબ્રિજ તંત્રની ઢીલી કામગીરીને લીધે શરૂ થઈ શક્યો ન હતો. પણ હવે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં તેના સર્વે સહિતની કામગીરી હાથ ધરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી છે.આ ઓવરબ્રિજ માટે વર્ષોથી લોકો માગ કરી રહ્યા હતા. કેમ કે ત્યાં બન્ને તરફ વાહનોની લાંબી લાઈન લાગી જાય છે. જોકે હાલ તો ટ્રેન જ બંધ છે છતાં જ્યારે ટ્રેન આવે ત્યારે બંધ ફાટકમાં 108 સાથે જરૂરી વાહનો પણ અટવાઈ ગયા છે. બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો જ ટ્રાફિકમાં અટવાયો હતો ત્યારે તેઓએ ઓવરબ્રિજ માટે જાહેરાત કરી હતી. બાકી તો ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યો, સાસંદ સહિતના

અન્ય સમાચારો પણ છે...