તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બોડેલીનો અલીખેરવા રોડ તંત્રની લાપરવાહથી ખખડધજ

બોડેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડેલીનો અલીખેરવાનો ઉબડખાબડ માર્ગ. - Divya Bhaskar
બોડેલીનો અલીખેરવાનો ઉબડખાબડ માર્ગ.
  • ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી પછી ન ફરકતા પ્રજા નારાજ

બોડેલીના અલીખેરવા રોડની ખસ્તા હાલત છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન થતા પ્રજાજનોમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામડાઓમાં જ્યાં અવરજવર ઓછી હોય ત્યાં આરસીસી રોડ ઠેરઠેર બનાવી દે છે. પણ જ્યાં સૌથી વધુ અવરજવર હોય તેવા મુખ્ય માર્ગોનું સમારકામ થતું નથી. બોડેલી થી અલીખેરવા રોડ પર 17થી વધુ સોસાયટીઓ આવેલી છે. ત્યાંથી પંચમહાલ જિલ્લાના ગામોની પ્રજા પણ બોડેલી આવે છે. છતાં આ માર્ગ ઉબડખાબડ છે. જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના પ્રતિનિધિ કે અન્ય નેતાઓ દ્વારા ઉપેક્ષિત આ માર્ગનું સમારકામ ન થતા પ્રજા જનો ખૂબ નારાજ છે. આગામી ચૂંટણીમાં પ્રજાનો રોષનો ભોગ નેતાઓને બનવું પડે તો નવાઈ નહિ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો