તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:જબુગામ રેફરલ હોસ્પિટલ પાસે ટ્રક સળગી, રસ્તામાં ટાયર ફાટતાં ટ્રકમાં આગ લાગી

બોડેલી/ જબુગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આગ લાગવાના કારણે ટ્રકના ટાયર સહિત આખી ટ્રક સળગી ઉઠી હતી. - Divya Bhaskar
આગ લાગવાના કારણે ટ્રકના ટાયર સહિત આખી ટ્રક સળગી ઉઠી હતી.
 • છોટાઉદેપુરથી બોડેલીને જોડતા હાઇવે પરનો બનાવ : કોઈ જાનહાનિ નહીં

બોડેલીથી છોટાઉદેપુર રોડ પર જબુગામ રેફરલ હોસ્પિટલ પાસે ટ્રકમાં સોમવારે મળસ્કે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાના કારણે ટ્રકના ટાયર સહિત આખી ટ્રક સળગી ઉઠી હતી. છોટાઉદેપુરથી બોડેલીને જોડતા હાઇવે પર આ બનાવ બન્યો હતો.ટ્રક ચાલકના જણાવ્યા મુજબ ટ્રક ભરીને ટ્રક ચાલક સેવાલિયા જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ટાયર ફાટતા ટ્રકમાં આગ લાગી હતી. સ્થાનિક લોકો સહિત ટ્રકચાલકે આગ બુઝાવવાની કોશિશ કરી છતાં ટ્રક ભડથું થઈ ગઈ હતી. આગના કારણે બીજા ટાયરોમાં પણ બ્લાસ્ટ થયો હતો. ટ્રકમાં આગ લાગવાના કારણે લોકો સ્થળે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો