તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:રાણપુરના વેજળકા ગામમાં બે પિતરાઈ તળાવમાં ડૂબતા મોત, સમગ્ર ગામમાં શોકનો માહોલ

રાણપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને મૃતકોની તસવીર - Divya Bhaskar
બંને મૃતકોની તસવીર

રાણપુરના વેજળકા ગામમાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નીપજ્યાં છે. ખોડિયાર મંદિર પાસે આવેલા તળાવમાં બંને બાળકો ન્હાવા ગયા હતા. ત્યારે અચાનક બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટવનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાની મદદથી તેમને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને સમગ્ર ગામમાં શોખનો માહોલ છવાયો હતો.

મૃતકના નામ
1. નરશી દંડાયા - ઉ.વ. 11
2. યુવરાજ દંડાયા - ઉ.વ. 6

(તસવીર અને અહેવાલઃ ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...