તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:રાણપુર માનવસેવા સમિતિ દ્વારા કિટવિતરણ

રાણપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણપુર માનવસેવા સમિતિએ 53  દિવસ રાણપુરના જરૂરિયાતમંદ લોકોને જમાડ્યા બાદ જરૂરિયાતમંદ લોકોને એક માસ ચાલે તેવી અનાજની કીટ ઘરે ઘરે પહોંચાડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...