તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મદદ:રાણપુરમાં ભાજપ દ્વારા હોસ્પિટલ અને ગરીબોને ફૂટ વિતરણ કરાયું

રાણપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી રાણપુર શહેર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે રાણપુર શહેરમાં સેવા સપ્તાહના કાર્યક્રમ અંતર્ગત બુધવારે રાણપુર સિવિલ હોસ્પિટલ, ડો. જગદીશભાઈ પંડયાની હોસ્પિટલ, ડો. ધરાબેનની હોસ્પિટલ, ફૂલછાબ હોસ્પિટલ, ઠક્કર સાહેબ ની હોસ્પિટલમાં દર્દીને ફ્રુટ વિતરણ અને સેવા વસ્તીમા બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નરેન્દ્રભાઈ દવે, ડો. જગદીશભાઈ પંડયા, મનિષભાખટાણા, સંજીવભાઈ ગદાણી, કનકબેન સાપરા, ડો.ધરાબેન ત્રિવેદી, હરેશભાઇ જાંબુકીયા, હરીભાઇ સભાડ, લલિતભાઇ તલસાણીયા, નયનાબેન દેશાણી, હર્ષાબેન ચોહાણ, ધંધુકીયા દક્ષાબેન, મેરાભાઇ જોગરાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો