કોરોના સામે જંગ:રાણપુરમાં આર્યુવેદ ફાર્મા દ્વારા ઉકાળાનું વિતરણ

રાણપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણપુરની ચંદ્રોદયા આર્યુવેદ ફાર્મામાં નિયામક આયુષ આરોગ્ય અને જીલ્લા આરોગ્ય અધિકારી બોટાદ તેમજ પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરનાં માર્ગદશનથી  ચંદ્રોદયા આર્યુવેદ ફાર્માના એમડી કૃષ્ણાબેન, નિરાલીબેન, મકવાણા અને આર.એમ.પીના સૌજન્યથી નિશુલ્ક ઉકાળાનું વિતરણ 28-5 થી 1-6  સુધી સવારે 8 થી 9 સુધી કરાશે. 

અન્ય સમાચારો પણ છે...