તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:બોટાદમાં ઝેરોક્ષ કેન્દ્ર પર પ્રતિબંધ ફરમાવાયો

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઈન્સપેકટર વર્ગ-2ની ખાલી પડેલી જગ્યા માટે પ્રિલિમિનરી લેખિત પરીક્ષા માટે બોટાદ જિલ્લાના કુલ 8 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવશે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી અધિકારની રૂએ એક જાહેરનામા પરીક્ષા કેન્દ્રો ઉપર આગામી તા.3ના રોજ સમય બપોરના 11 ક્લાકથી 2 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ઝેરોક્ષ/ ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ઝેરોક્ષ તેમજ ફેક્સ મશીનના પયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો