તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુષ્પાંજલિ:ધંધુકામાં બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

બોટાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ૬૪માં પરી નિર્વાણ દિન નિમિત્તે ધંધુકામાં આવેલ પૂજ્ય બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હાર તથા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સેવા સંસ્થાન ના પ્રમુખ આલજી ભાઈ સોનારા તથા મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો