તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:બોટાદ જિલ્લાના 2 ગામની પાણી પુરવઠા યોજના મંજૂર

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કલેક્ટરના અધ્યક્ષતામાં DWSCની બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા કલેક્ટર અને અધ્યક્ષ વિશાલ ગુપ્તાની અધ્યક્ષતામાં ડી.ડબલ્યુ.એસ.સી.ની બેઠક યોજાઈ હતી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં “જલ જીવન મિશન” કાર્યક્રમ હેઠળ રૂ.127.75 લાખની 2 ગામોની આંતરીક પાણી પુરવઠા યોજનાઓ મંજુર કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના 2020-21 અંતર્ગત તા.૨૩/૦૩/૨૦૨૧ના રોજ ડી.ડબલ્યુ.એસ.સી. બોટાદની બેઠકમાં મહિલા પાણીસમિતિને મરામત અને નિભાવણી તેમજ સુયોગ્ય વ્યવસ્થાપન કરવા માટે અનુદાનની રકમનાં ચેક કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ યુનિટ મેનેજરના હસ્તે આપવામા આવ્યા. રૂપિયા 50-50 હજારના પુરસ્કાર એનાયત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો