કાર્યક્રમ:વિશ્વ હિન્દુ પરિષદ બારેજા પ્રખંડ દ્વારા કુહા મુકામે પ્રકૃતિ વંદન કાર્યક્રમનું આયોજન

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વહેલાલ વિશ્વ હિન્દુ પરિષદ બારેજા પ્રખંડ દ્વારા કુહા મુકામે પ્રકૃતિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિભાગ મંત્રી મુકેશભાઈ ગોર, પ્રખંડ મંત્રી અભિજીતસિંહ પરમાર, સત્સંગ પ્રમુખ સંજયભાઈ દરજી તથા શાંતાબેન સોમાભાઈ પટેલ પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...