ચૂંટણી પરિણામ:વિજેતા સરપંચોના વિજયસરઘસ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધો‌ળકા - Divya Bhaskar
ધો‌ળકા

અમદાવાદ અને બોટાદ જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યોજાયેલા મતદાન બાદ મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી તાલુકા મથકો પર મતગણતરી શરૂ કરાઇ હતી. ત્યારે સરપંચ તથા સભ્યોના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં મતગતરી સ્થળે ઉમટી પડ્યા હતા.

ધોળકા
ધોળકા
બોટાદ
બોટાદ
ધોળકા
ધોળકા

જેમ જેમ જે ગ્રામ પંચાયતના પરીણામ જાહેર થતા ગયા તેમ તેમ વિજેતા બનેલા સરપંચોના ઉમેદવારોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. તો સરપંચો તથા સભ્યોના વિજય સરઘસ પણ યોજાયા હતા. મતગણતરી સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેથી કોઇ બનાવ બન્યો ન હતો.

બાવળા
બાવળા
ધંધુકા
ધંધુકા
અન્ય સમાચારો પણ છે...