તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ધંધુકા હાઈસ્કૂલમાં વેજિટેબલ એન્ડ ફ્રૂટ્સ ડેની ઉજવણી

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધંધુકા ખાતે આવેલ ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલ ખાતે વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સલાડ ડેકોરેશન બનાવ્યા હતા. અને શાકભાજી ખાવાથી આપણાં સ્વાસ્થ્ય ને શુ લાભ થાય તેનું માર્ગદર્શન શાળાના શિક્ષકો દ્વારા અપાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો