તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:બોટાદ શહેર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા વાજપેયીના જ્ન્મ દિવસની ઉજવણી કરાઇ

બોટાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ શહેરમા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ.ટી. સેલ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપાઇના જન્મ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમા બોટાદ વિધાનસભા અધ્યક્ષ મયુરધ્વજસિંહ ભાટી દ્વારા પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતુ. સુશાસન દિવસે વડીલ વંદના કાર્યક્રમમા આવેલ અનિલભાઇ ગઢવી નિવૃત કે.ની. નિવૃત આચાર્ય સરકારી હાઇસ્કૂલ બોટાદ અને ગોવિંદસિંહ વાઘેલા સામાજીક અગ્રણી દ્વારા દિપ પ્રાગટ્ય કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ટીમના સભ્યો અર્જુન નિમાવત, પ્રવિણ બથવાર, પાલજીભાઇ પરમાર, જિજ્ઞેશ પટેલ વગેરે ઉપસ્થિત રહી અટલ બિહારી વાજપાઇને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો