તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અયોજન:રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તાલીમનુ અયોજન

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદના જોટિંગડા ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ તરફથી પંચાયત રાજને મજબૂત કરવાના મુખ્ય લક્ષથી જિલ્લા પંચાયત અને વિદ્યા ભારતી સંસ્થાના આયોજનથી ત્રણ દિવસ ની તાલીમ નુ અયોજન કરાયું હતું. તાલીમમાં તાલુકા વિકાસ અધિકારી નરેનભાઈ ચાપનેરી અને વિસ્તરણ અધિકારી, રમેશભાઈ લાખણી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો