તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ધંધુકાના યુવાનોએ પોલીસ ભરતી મામલે આવેદન આપ્યું

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતીના નિયમોના ફેરફાર કરવા ધંધુકા મામલતદારને લેખિતમા રજુઆત કરાઈ

પી.એસ.આઇ, એ.એસ.આઇ. અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીના નિયમોના ફેરફાર કરવા માટે ધંધુકા તાલુકાના યુવાનોએ ધંધુકા મામલતદારને લેખીતમા રજુઆત કરી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પી.એસ.આઇ. અને એ.એસ.આઇની પોલીસની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરાઈ છે.

જેમા પોલીસ વિભાગની ભરતીના જે પી.એસ.આઇ. અને એ.એસ.આઇ.ની ભરતી માટે દોડમાંથી જે 15 ગણા કેટગરી વાઇઝ ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉતીર્ણ કરવાની મર્યાદાને રદ કરવામા આવે, તે પરીક્ષા પાસ કરીને નોકરી સ્વીકારવા નથી માંગતા અથવા કોઇ કારણોસર ગેરલાયક ઠરાવવામા આવે છે તો પ્રતીક્ષા યાદીમાંથી વિર્દ્યાર્થીઓને અધિકારી બનવાની તક મળે, પોલીસ ભરતીમા પણ કોલેજના છેલ્લા વર્ષમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને તક અપાય, વગેરેે વિસંગતત્તાઓ દુર કરવાની માંગ યુવકોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો