તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ચોકડી ગામનો આર્મી જવાન નિવૃત્ત થતાં ગ્રામજનોએ સ્વાગત કર્યું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બરવાળાના ચોકડી ગામનો યુવાન સરવૈયા દિલીપકુમાર અમરશીભાઇ આર્મીમાથી નિવૃત થતા ચોકડી ગામે આવતા ગ્રામજનોએ તા. 2/02/21ના રોજ ઢોલ અને ડિજે સાથે જવાનનુ ગામમા સ્વાગત કર્યુ હતુ. આ જવાન જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, આસામ, ભુટાન બોર્ડર, દિલ્લીમા ફરજ બજાવી ચુક્યા છે. આ જવાનના સ્વાગત સમારોહમા નિર્મળદાસ બાપુ કાપડીયાળી, રાજુભાઇ સોલંકી, ઉમેશભાઇ મકવાણા, રણછોડભાઇ મેર પૂર્વ ધારાસભ્ય, ડી.ડી. સાકરીયા, હસમુખભાઇ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો