તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:બોટાદ કોંગ્રેસ સમિતિએ ખેડૂત બિલના વિરોધમાં રેલી યોજી

બોટાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજી હતી. - Divya Bhaskar
કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજી હતી.
  • ધંધુકા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદન

કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવાની માંગ સાથે બોટાદ કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી બોટાદ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂત વિરોધી પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરી મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર પસાર કરવામાં આવેલ કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવાની માંગ સાથે બોટાદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદ માર્કેટીગયાર્ડથી હવેલી ચોક સુધી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવી આ કાળા કાયદાઓ રદ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી. આ રેલીમાં ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, બોટાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર, પ્રમુખ બોટાદ જીલ્લા કિશાન ખેત મજદૂર કોંગ્રેસ પ્રતાપસિંહ ડોડિયા, બોટાદ જીલ્લા મહિલા મોર્ચા પ્રમુખ ગીતાબેન પરમાર વગેરે ઉપસ્થિત રહી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો