તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:બોટાદ જિલ્લાના ગઢડા ખાતે 71મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના ગઢડાની શ્રી સ્વામિનારાયણ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 71માં વન મહોત્સવની ઉજવણી ગુ.રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ બી.એચ.ઘોડાસરા ઉપસ્થિત કરાઇ હતી. આ પ્રસંગે ઉપાધ્યક્ષે સામજિક વનીકરણ વિભાગ બોટાદની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે રાજ્યની અંદર વનીકરણ ક્ષેત્રે સારી કામગીરી થઈ રહી છે. એશિયન સિંહની વસ્તીમાં છેલ્લા ૧૫ વર્ષમા ૯૦ ટકા જેટલો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...