તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:બરવાળામાં 58માં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

58 માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે બરવાળા હોમગાર્ડ યુનિટ દ્વારા બરવાળા શહેરના જુના પોલીસ સ્ટેશન ખાતે વિશેષ પરેડના આયોજન સાથે લોકોમાં કોરોના અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ ઓફિસર કમાંન્ડીગ રામજીભાઈ .કે.ગામી, કલાર્ક. અલ્પેશભાઈ .એ.અબીયાણી, કે.એમ.સોલંકી. સહિતના બરવાળા યુનિટના હોમગાર્ડઝ જવાનો દ્રારા કોવિડ-19 ને ધ્યાને લઇ સોશીયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો