તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • Submission To The Collector To Provide Facilities To The People Living In Slums In Botad, Building, Sewerage, Water, Sanitation, Rations.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:બોટાદમાં ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને સુવિધા આપો, મકાન, ગટર, પાણી, સફાઈ, રાશન જેવી સુવિધા આપવા કલેકટરને રજૂઆત

બોટાદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદમાં ઝૂપડપટ્ટી રહેતા ગરીબ લોકોને મકાન, ગટર, પાણી, સફાઈ, રાશન જેવી સુવિધાઓ ઝૂપડપટ્ટીમાં રહેતા ગરબ લોકોને આપવા બાબતે જન નાયક જનતા પાર્ટી દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી.આ રજુઆતમાં જણાવ્યું હતું કે બોટાદ શહેરના સાળંગપુર રોડ પોસ્ટ ઓફીસ સામે છેલ્લા 30 વર્ષથી ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને મકાન, ગટર, પાણી, સફાઈ, રાશન જેવી તફ્લીકો પડતી હોવાથી આ લોકોમાં માટે ઝુપડાં રેગ્યુલાઈઝ કરવા, ઝુપડાંમાં રેહતા પરિવારને નિયમિત પાણી પુરૂ પાડવા માટે, રાશન કાર્ડ હોવા છતાં રાશન નિયમિત આપવા માટે, સરકારના નિયમ મુજબ નળ સે જળ યોજનામાં પાણી આપવા તેમજ ઝૂપડપટ્ટી વિસ્તારના વોર્ડમાં નગર પાલિકા દ્વારા સફાઈ નિયમિત કરાવવા માટે નાયક જનતા પાર્ટી દ્વારા બોટાદ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને સુવિધા મળતી ન હોવાથી તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેઓ ગરીબ હોવાથી સારી સુવિધા પણ તેઓ પ્રાપ્ત કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો