તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલો શિયાવર રામચંદ્રકી જય:રામ મંદિર શિલાયન્સ પ્રસંગે જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા, ઘરે દિવાળીની જેમ દીવા પ્રગટાવી ભૂમિ પૂજનની ઉજવણી કરી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામપુરાછ ચુવાળ પંથક ના ભંકોડા ગામ રામજી મંદિરમાં સામાજિક અંતર સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અયોધ્યા ખાતે રામજી મંદિરના નિર્માણનું ભૂમિ પૂજન નિમિત્તે ઠેરઠેર મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો સાથે પોતાના ઘરે દિવાળીની જેમ દીવા પ્રગટાવી ભૂમિ પૂજનની ઉજવણી કરી હતી ચુંવાળ પંથકના ભંકોડા ગામે સમસ્ત ગ્રામજનોએ રામજી મંદિરમાં સામાજિક અંતર રાખી માસ્ક સાથે ધૂન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી રામજી મંદિરના ભૂમિપૂજન ની ઉજવણી કરી હતી.

રામપુરછ રામ મંદિર શિલાન્યાસની દેશી રાજ્યભરમાં ઉજવણી કરાઇ હતી, ત્યારે મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવી કથાકારની પ્રેરણા અને શુભ નિશ્રામાં ખોખરા હનુમાન આશ્રમ બેલા મોરબીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હનુમાનજી મહારાજની પૂજા કરી દીપમાળા પ્રગટાવી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

બોટાદ : બોટાદ આંતરાષ્ટીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ અયોધ્યામા શ્રી રામ મંદિર નિર્માણ શિલાન્યાસ વિધિના પ્રસંગે બોટાદ હવેલી ચોક ખાતે દિપ પ્રાગટ્ય કરી જયકારના નારા લગાવી ફટાકડા ફોડી, ગુલાલ ઉડાડી, નવહથ્થા હનુમાનજી મંદિરે સંધ્યા આરતી કરી ઉત્સાહ પુર્વક ઉજવણી કરાઇ હતી.

સાણંદ: આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 5 ઓગસ્ટે રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણનો શિલાન્યાસ સાણંદ ખાતે આયોજન અને આતશબાજી સાથે ભગવાન શ્રી રામનુ પુજન કરાયું હતું. જેમા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ના જિલ્લા મંત્રી હિતેશ જાદવ, સાણંદ તાલુકાના પ્રમુખ મહેશભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ ભાગ લીધો હતો અને શ્રી રામની પુજાનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...